મિતાહાર

Head Word Concept Meaning
મધ્યમ વૃત્તિ આલોક-30 શક્તિ ક્રિયા : મધ્યમમાર્ગી થવું, મર્યાદામાં રહેવું; આત્મસંયમ રાખવો, આત્મવિલોપન કરવું, આત્મત્યાગ કરવો, મિતાહારી રહેવું, મિતાચારી રહેવું, અતિરેક ન કરવો, સમતુલા રાખવી, સુખદ મધ્યમ રાખવું, વચલા માર્ગે જવું, શાંતિ રાખવી, અહિંસા રાખવી, શાંતિવાદી બનવું, સંયમ રાખવો, સમાધાન કરાવવું, ઘા રુઝાવવો.

Other Results

Head Word Concept Meaning
મધ્યમ વૃત્તિ આલોક-30 શક્તિ નામ : મધ્યમ વૃત્તિ, મધ્યમ માર્ગ, વિવેક, મધ્યમસરતા, મિત વ્યય, મધ્યસ્થતા, મિતાયામ, અનુગ્રતાવાદ, પરિમિતતા, માફકસરપણું, આત્મબળ, આત્મસંચય, આત્મવિલોપન, આત્મત્યાગ, સુવર્ણ માધ્યમ, મધ્યસ્થ પક્ષ, વચલો માર્ગ, મધ્યમમાર્ગવાદ, અહિંસા, શાંતિવાદ, નિષ્પક્ષતા, સ્વરનિયમન, વિનીત, શમન કરનાર, સુધીર, શામક ઔષધ, શામક દવા, ઓશીકું, મધ્યમ, મધ્યમમાર્ગી, કેન્દ્રવાદી.
મધ્યમ વૃત્તિ આલોક-30 શક્તિ વિશે. : મધ્યસ્થ, મધ્યમમાર્ગી, સમતોલ, નરમપક્ષી, અહિંસક, શાંતિપ્રિય, શાંતિવાદી, વિવેકશીલ, દૂરદર્શી, સંચલિત, અંકુશિત, મૃદુ, સૌમ્ય, શાન્ત પાડેલું; સમશીતોષ્ણ, સ્વપ્નશીલ.
મધ્યમ વૃત્તિ આલોક-30 શક્તિ ક્રિ.વિ. : શાંતિપૂર્વક, સમતાપૂર્વક.

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects