| Head Word | Concept | Meaning |
| ઉદાસીનતા | આલોક-22 | વિશે. : ઉદાસીન, ઉદાસી, મનવગરના, ઈચ્છા, વિરુદ્ધ, ટાઢાબોળ, તટસ્થ, અપક્ષ, અતિચ્છુક, અનુત્સાહી, નિર્વાણપરાયણ, લાગણીશૂન્ય, પ્રેમહીન, બેધ્યાન, ચિતાંતુર, ઉશ્કેરાય નહીં તેવા. |
| Head Word | Concept | Meaning | ઉદાસીનતા | આલોક-22 | નામ : ઉદાસીનતા, બેપરવાઈ, ઉપેક્ષા, બેદરકારી, ઔદાસ્ય, તટસ્થ વૃત્તિ, વિરક્તિ, ઉત્સાહહીનતા, ઠંડાપણું, શીતલતા, ટાઢાપણું, રસહીનતા, ફિક્કાપણું, નીરસપણું, ઉદાસી, ઉદાસીનપણું, નિષ્કિ્રયતા, અનિચ્છુક્તા, ભૂખનો અભાવ, મહત્વાકાંક્ષાનો અભાવ, અનાતુઆ, લાગણીશૂન્યતા, લાગણી, 'ચાલ્યા કરે' એવી મનોદશા, વિસ્મરણ, અવિવેકશીલતા, ઉપરચોટિયાપણું, લક્ષરહિતતા, દુર્લક્ષ, ઊર્મિશૂન્યતા, સહાનુભૂતિનો અભાવ, નિ:સ્પૃહતા, ભાવનાશૂન્યતા. | ઉદાસીનતા | આલોક-22 | ક્રિયા : મન ન હોવું, જરાયે પરવા ન રાખવી, તણખલા જેટલી પણ દરકાર ન કરવી, ખંભો ઉલાળી નાખવો, બિલકુલ રસ ન લેવો, ઇચ્છા ન હોવી, રસ ન હોવો, રુચિ ન હોવી, કોઇને માટે કશી લાગણી ન હોવી, કોઇનું કશું કરવું નહીં, કોઇને માટે ખેંચાવું નહીં, ધ્યાન ન આપવું. | ઉદાસીનતા | આલોક-22 | અ : ઉદાસીનતાપૂર્વક. | ઉદાસીનતા | આલોક-22 | ઉક્તિ : ચિંતા કરે છે મારી બલારાત. | ઉદાસીનતા | આલોક-22 | એમાં આપણા કેટલા ટકાજ્ | ઉદાસીનતા | આલોક-22 | ઉપેક્ષા જેટલું બીજું કાંઇ ધર્મને માટે હાનિકારક નથી. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.