વાદળી

Head Word Concept Meaning
વાદળી રંગ આલોક-04, ભૌતિકવિજ્ઞાન વિશે. : વાદળી, વાદળિયો, આસમાની, આસમાની જેવો, નીલમ-રંગી, આછો આકાશી, પિરોજી.

Other Results

Head Word Concept Meaning
વાદળી રંગ આલોક-04, ભૌતિકવિજ્ઞાન નામ : વાદળી રંગ, નીલિમા, આસમાની, નીલી, નીલમ (નીલમણિ), નીલાંબર.
વાદળી રંગ આલોક-04, ભૌતિકવિજ્ઞાન ક્રિયા : વાદળી રંગ કરવો - થવો.
વાદળી રંગ આલોક-04, ભૌતિકવિજ્ઞાન વાદળી રંગ અને દ્રવ્યો : નીલમ, ચાઇનીઝ-વાદળી, ƒેન્ચ બ્લ્યૂ, ગળી, ઇટાલિયન બ્લ્યૂ, સમુદ્ર-વાદળી, મોરપીંછ, જૂનો બ્લ્યૂ, લવંડર વાદળી, નેવી બ્લ્યૂ, નવો બ્લ્યૂ, જૂનો બ્લ્યૂ.

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects