ના○
કૅટ
બિલાડી, બિલાડો, બિલાડી જેવું કોઈપણ પ્રાણી, અંટસ રાખનારી અથવા ખારીલી સ્ત્રી, કિન્નાખોર (કર્કશા) સ્ત્રી, જાઝ નૃત્યનું શોખીન, નખ વડે બીજાને ઉઝરડા કરતું બાળક, નવસાટો કોરડો, લંગર ખેંચવાનો બન્ને છેડે પાતળી અણીવાળો લાકડાનો ટુકડો
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | કૅટ | બિલાડી, બિલાડો, બિલાડી જેવું કોઈપણ પ્રાણી, અંટસ રાખનારી અથવા ખારીલી સ્ત્રી, કિન્નાખોર (કર્કશા) સ્ત્રી, જાઝ નૃત્યનું શોખીન, નખ વડે બીજાને ઉઝરડા કરતું બાળક, નવસાટો કોરડો, લંગર ખેંચવાનો બન્ને છેડે પાતળી અણીવાળો લાકડાનો ટુકડો |
| Word | Meaning |
| Catch the bear before you sell his skin | ઝાડ વાવ્યું નથી ત્યાં ફળ ગણવા ન બેસાય |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.