વિ○
ક્લૅસિક
નીવડેલું, ઉત્તમ, સૌથી મહત્ત્વનું કે ચડિયાતું, નમૂનારૂપ, પ્રમાણભૂત, પ્રાચીન ગ્રીક કે રોમન સંસ્કૃતિનું, તે સંસ્કૃતિને મળતું, સંયમી અને સુમેળવાળી શૈલીનું, ઐતિહાસિક સંબંધોવાળું, ઉત્તમ પ્રતોનો ગ્રંથકાર, કળાકાર, કળાકૃતિ, નમૂનો, વસ્ત્ર, વંશ, ઇ., પ્રાચીન ગ્રીક અને લૅટિનનું અધ્યયન, સંસ્કારી, શિષ્ટાચારી, સુધરેલું, પવિત્ર, શ્રેષ્ઠ, મહત્ત્વપૂર્ણ રચના, પરંપરાનુસાર
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | ક્લૅસિક | નીવડેલું, ઉત્તમ, સૌથી મહત્ત્વનું કે ચડિયાતું, નમૂનારૂપ, પ્રમાણભૂત, પ્રાચીન ગ્રીક કે રોમન સંસ્કૃતિનું, તે સંસ્કૃતિને મળતું, સંયમી અને સુમેળવાળી શૈલીનું, ઐતિહાસિક સંબંધોવાળું, ઉત્તમ પ્રતોનો ગ્રંથકાર, કળાકાર, કળાકૃતિ, નમૂનો, વસ્ત્ર, વંશ, ઇ., પ્રાચીન ગ્રીક અને લૅટિનનું અધ્યયન, સંસ્કારી, શિષ્ટાચારી, સુધરેલું, પવિત્ર, શ્રેષ્ઠ, મહત્ત્વપૂર્ણ રચના, પરંપરાનુસાર |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.