સ○ક્રિ○
ક્લિપ
મજબૂત પકડવું કે મજબૂત પકડી રાખવું, પકડથી જોડવું કે પકડથી સજ્જડ કરવું, વસ્તુઓને જોડવાનું અથવા તેમને સાથે પકડી રાખવાનું સાધન, સાથે જડેલો કારતૂસોનો જથ્થો, પિન વડે એકસાથે રાખવું, આલિંગન દેવું, ચોમેરથી ઘેરી લેવું કે વીંટળાઈ વળવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○ | ક્લિપ | મજબૂત પકડવું કે મજબૂત પકડી રાખવું, પકડથી જોડવું કે પકડથી સજ્જડ કરવું, વસ્તુઓને જોડવાનું અથવા તેમને સાથે પકડી રાખવાનું સાધન, સાથે જડેલો કારતૂસોનો જથ્થો, પિન વડે એકસાથે રાખવું, આલિંગન દેવું, ચોમેરથી ઘેરી લેવું કે વીંટળાઈ વળવું |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.