વિ○
ઑલિમ્પિક
ઑલિમ્પિયા મેદાન પર રમાતું, ઑલિમ્પિક રમતોનું કે ઑલિમ્પિક રમતોને લગતું, પ્રાચીન ગ્રીસમાં, ઑલ્મ્પીઆમાં દર ચાર વર્ષે કરવામાં આવતો મરદાનગી રમતનો સમારંભ, ઈ.સ. ૧૮૯૬ થી દર ચાર વર્ષે જુદા જુદા દેશમાં કરવામાં આવતો અંગબળના ખેલની આંતરરાષ્ટ્રીય હરીફાઈનો આરંભ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | ઑલિમ્પિક | ઑલિમ્પિયા મેદાન પર રમાતું, ઑલિમ્પિક રમતોનું કે ઑલિમ્પિક રમતોને લગતું, પ્રાચીન ગ્રીસમાં, ઑલ્મ્પીઆમાં દર ચાર વર્ષે કરવામાં આવતો મરદાનગી રમતનો સમારંભ, ઈ.સ. ૧૮૯૬ થી દર ચાર વર્ષે જુદા જુદા દેશમાં કરવામાં આવતો અંગબળના ખેલની આંતરરાષ્ટ્રીય હરીફાઈનો આરંભ |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.