અ○ક્રિ○
રિએક્ટ
ક્રિયા કરી રહેલી વ્યક્તિ કે વસ્તુ ઉપર તે ક્રિયાની વળતી અસર થવી, સામી અસર ઉપજાવવી, -નો પ્રત્યાઘાત કરવો, -ની પ્રતિક્રિયા કરવી કે થવી, કશાકની અસરથી ફેરફાર થવો, (રસા. કોઈ પદાર્થ અંગે, પદાર્થ કણ અંગે) કોઈ પ્રવૃત્તિનું કે અરસપરસ ક્રિયા, પ્રતિક્રિયાનું કારણ બનવું, પ્રતિગામી વલણ દાખવવું, ઊલટી દિશામાં જવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | અ○ક્રિ○ | રિએક્ટ | ક્રિયા કરી રહેલી વ્યક્તિ કે વસ્તુ ઉપર તે ક્રિયાની વળતી અસર થવી, સામી અસર ઉપજાવવી, -નો પ્રત્યાઘાત કરવો, -ની પ્રતિક્રિયા કરવી કે થવી, કશાકની અસરથી ફેરફાર થવો, (રસા. કોઈ પદાર્થ અંગે, પદાર્થ કણ અંગે) કોઈ પ્રવૃત્તિનું કે અરસપરસ ક્રિયા, પ્રતિક્રિયાનું કારણ બનવું, પ્રતિગામી વલણ દાખવવું, ઊલટી દિશામાં જવું |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.