ના○
સાઇન
નિશાનીવાળું, નામનું પાટિયું, નિશાની, સંકેત, ચિહ્ન, એંધાણ, વાક્યાંશ, વિચાર, સૂચના ઇ.નું સૂચક ચિહ્ન કે શબ્દ, પ્રતીક ઇ. સૂચક વસ્તુ, માહિતી અથવા માગણીનો સૂચક ઇશારો, બાર રાશિમાંની કોઈ એક, ચિહ્ન, નિશાની કે સહી કરવી, મતું કરવું, સ્વીકાર કે સંમતિ બતાવવા સહી કરવી, ઇશારા દ્વારા કહેવું કે જણાવવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | સાઇન | નિશાનીવાળું, નામનું પાટિયું, નિશાની, સંકેત, ચિહ્ન, એંધાણ, વાક્યાંશ, વિચાર, સૂચના ઇ.નું સૂચક ચિહ્ન કે શબ્દ, પ્રતીક ઇ. સૂચક વસ્તુ, માહિતી અથવા માગણીનો સૂચક ઇશારો, બાર રાશિમાંની કોઈ એક, ચિહ્ન, નિશાની કે સહી કરવી, મતું કરવું, સ્વીકાર કે સંમતિ બતાવવા સહી કરવી, ઇશારા દ્વારા કહેવું કે જણાવવું |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.