ના○
ટ્રેસ
કોઈ વસ્તુ જતાં તેની પડેલી નિશાની, લિસોટો, કશાકના હોવાની કે બનવાની નિશાની, અલ્પાંશ, છાંટો, પ્રયત્નપૂર્વક આકૃતિ દોરવી, રેખાઓ દ્વારા જુદું પાડવું, લખવું, પારદર્શક કાગળ પર મૂકીને નકલ કરવી, ગયાનાં ચિહ્નો પરથી પાછળ જવું, –નો માર્ગ, રેષા, ઇતિહાસ, ઇ.ની પાછળ પાછળ જવું, ઝીણવટથી તપાસ કરવી, ઝીણવટથી શોધી કાઢવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ટ્રેસ | કોઈ વસ્તુ જતાં તેની પડેલી નિશાની, લિસોટો, કશાકના હોવાની કે બનવાની નિશાની, અલ્પાંશ, છાંટો, પ્રયત્નપૂર્વક આકૃતિ દોરવી, રેખાઓ દ્વારા જુદું પાડવું, લખવું, પારદર્શક કાગળ પર મૂકીને નકલ કરવી, ગયાનાં ચિહ્નો પરથી પાછળ જવું, –નો માર્ગ, રેષા, ઇતિહાસ, ઇ.ની પાછળ પાછળ જવું, ઝીણવટથી તપાસ કરવી, ઝીણવટથી શોધી કાઢવું |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.