સર્વનામ
યૂ
પુરુષવાચક સર્વનામ-બીજા પુરુશ બ.વ.નું પહેલી અને બીજી વિભક્તિનું રૂપ, તમે, એક જણ, માણસ, હરકોઈ વ્યક્તિ, ગમે તે કોઈ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સર્વનામ | યૂ | પુરુષવાચક સર્વનામ-બીજા પુરુશ બ.વ.નું પહેલી અને બીજી વિભક્તિનું રૂપ, તમે, એક જણ, માણસ, હરકોઈ વ્યક્તિ, ગમે તે કોઈ |
| Word | Meaning |
| You can take a horse to the water but you cannot make him drink | કોઈ રસ્તો બતાવી શકે પણ ચાલવાનું જાતે જ હોય |
| You can’t catch an old bird with chaff | ચેતતો નર સદા સુખી |
| You can’t eat your cake and have it | લોટ ફાકવો અને હસવું બેઉ સાથે ના બને |
| You can’t lose what you never had | જે વસ્તુ આપણી પાસે ન હોય તેને ગુમાવવાનો શો ડર? |
| You can’t make an omelet without breaking eggs | જાત મહેનત ઝીંદાબાદ |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.