વિ○
લક્ષ્ય કરી વિચારવા જેવું. (૨) ન○ ઉદ્દેશ, ધારણા, લક્ષ્ય, આશય, ઇરાદો. (૩) હેતુ, કારણ. (૪) વાક્યમાં ક્રિયાનો નિયામક, ક્રિયાનાથ. (કર્તરિ પ્રયોગમાં કર્તૃપક્ષ, કર્મણિ પ્રયોગમાં કર્મપક્ષ; અકર્મક ક્રિયાના યોગમાં માત્ર ભાવ ક્રિયાનાથ હોય છે.) (વ્યા.)
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.