ન○
કુરુક્ષેત્રમાં આવેલું આજના દિલ્હીની દક્ષિણ દિશાએ પ્રાચીન ઇંદ્રપ્રસ્થ, ખાંડવપ્રસ્થ આસપાસનું એક વન (જે બાળી નાખ્યા પછી ત્યાં પાંડવો માટે ‘ઇંદ્રપ્રસ્થ’ વિકસાવ્યું હતું.) (સંજ્ઞા.)
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.