પું○
નાના મોટા દેશ, ભાગ ઉપર રાજ્યસત્તા ભોગવનાર પુરુષ, નૃપ, નૃપતિ, ભૂપ, ભૂપતિ, રાજવી. (૨) ગંજીફાનાં પાનાંમાંનો બાદશાહ. (૩) શેતરંજનું મુખ્ય મહોરું. (૪) (લા.) મૂર્ખ, બેવકૂફ વ્યક્તિ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.