સ્ત્રી○
વધવું એ, વધારો. (૨) પ્રગતિ, વિકાસ. (૩) (લા.) અભ્યુદય, ચડતી. (૪) અ, ઇ, ઉ, ઋ, લૃ એ સ્વરોનો અનુક્રમે આ, ઐ, ઓ, આર્, આલ્ થવાની ક્રિયા. (વ્યા.) (૫) ન○ બાળકનો જન્મ થતાં હિંદુઓમાં પળાતું ઘરમાં પ્રવાહીને માત્ર ન અડાય તેવા પ્રકારનું આશૌચ, વરધી, પીંડરુ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં