સિદ્ધાંત

વ્યાકરણ :

પું○

વ્યુત્પત્તિ :

અર્થ :

ચર્ચા, વિચારણા વગેરેને અંતે મેળવેલો નિર્ણય, સિદ્ધ મત, છેવટનો નક્કી નિશ્ચય. (૨) મંતવ્ય, વિચાર. (૩) જેમાં ભૂમિતિનું સત્ય નિશ્ચિત કર્યું હોય તે ફલિત, ‘થિયેરમ’

Showing Results from :
Other Results :

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects