| Proverb | Meaning |
| સાપે ડરેલો દોરડીથી ડરે | A burnt child dreams the fire |
| સામ, દામ ને ભેદ ઉપાય, પછીથી ચોથો દંડ ઉપાય | Never draw your dirk when a dint will do |
| સારાં કામ સાહેબનાં | The king can do no wrong |
| સાહસ વિના સિદ્ધિ નહીં | Never venture, nothing have |
| સુખ પછી દુ:ખ | After christmas, comes lent |
| સુખમાં સૌ સગાં | Friends are many when the purse is full |
| સુખી એ ભોમ જેને ના ભૂંડો ભૂતકાળ | Happy is the country that has no history |
| સુખે સાંભરે સોની ને દુ:ખે સાંભરે રામ | In prosperity gold, in adversity God |
| સુતારનું મન બાવળિયે | A cat always dreams of mice |
| સુથારનું ચિત્ત બાવળિયે | All roads lead to rome |
| સૂંઠને ગાંગડે ગાંધી ના થવાય | One swallow does not make a spring |
| સૂતેલા સાપને જગાડવો નહિ | Provoke not the rage of a patient man (2) Let sleeping dogs lie (3) Do not whip the old sores |
| સૂતેલો સાપ ન જગાડો | Let sleeping dog alone |
| સૂરજ સામે ધૂળ ઉડાડતા પોતાનાં પર પડે | spit not against heaven, it will fall back in thy face |
| સો ગરણે ગળે, તો એક વાત કરે | Measure thrice but cut once what you buy |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.