Proverb | Meaning |
અંત વિના ડંખ નહીં | Borrowed garments never fit well |
અંધારી રાત્રે મગ કાળા | When candles are out, all cats are gray |
અકર્મીનો પડિયો કાણો | A lean dog gets nothing but fleas |
અક્કલનો ઓથમીર | A prince of all fools |
અગત્સ્યના વાયદા હોવા | One of these days is none of these days |
અગસ્ત્યના વાયદા | False promises |
અજાણ્યું ને આંધળું બંને બરાબર | Ignorance has no lights |
અડધો મૂકી આખાને ન શોધો | Forsake not God till you can find a better master |
અણબોલાવ્યું બોલે ને તણખલાને તોલે | An uninvited guest is like a straw |
અણી ચૂક્યો સો વર્ષ જીવે | Miss is as good as a mile (2) Threatened folks live long |
અતિ ડાહ્યો અતિ ખરડાય | Positive men are often in error |
અતિ લોભ તે પાપનું મૂળ છે | Avarice is the root of all evils (2) Grasp all, lose all (3) He that will have all, lose all |
અતિ સે ભલી ચુપ | Silence pays |
અધર્મીના અઢી દિવસ | Liars have short wings |
અધૂરો ઘડો છલકાય | Empty vessels make most sound (2) Small rain will lay a great dust (3) A little pot is soon hot |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.