Proverb | Meaning |
ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઊંદર | Great pains, little gain |
ગંજીનો કૂતરો ખાય નહિ ને ખાવા પણ નહિ દે | Like a dog in the manger |
ગંજીનો કૂતરો ન ખાય ન ખવડાવે | It’s an ill wind that blows nobody any good |
ગઈ ગુજરી મૂકો વીસરી | No weeping over spilt milk |
ગઈ તિથિ જોશી પણ ના વાંચે | Done is done, it cannot be undone |
ગઈ તિથિ જ્યોતિષ પણ ન વાંચે | Past time is irrecoverable |
ગજ ભરે પણ તસુ ન ફાડે | Much smoke but no fire |
ગધ્ધેને ખાયા ખેત, નહિ પુણ્ય કે પાપ | Kindness is lost upon an ungrateful man |
ગરજ સરી ને વૈદ વેરી | A gig to the doctor, when cured |
ગરજ સરી, વૈદ વેરી | When a cow is old, she is soon sold |
ગરજે ગધેડાને પણ પોતાનો બાપ કહેવો પડે | Necessity turns lion into fox |
ગરજે ગધેડાને બાપ કહેવો પડે | Necessity has no law |
ગરમી ગરમીને હણે | Diamond cut diamond (2) Like cures like |
ગરીબનો બેલી રામ | God helps the poor, for the rich can help themselves |
ગાજ્યા મેહ વરસે નહિ | Barking dogs seldom bite (2) A rolling thunder seldom bursts |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં