Proverb | Meaning |
ગાડરિયો પ્રવાહ | One sheep follows another |
ગામને મોઢે ગળણું ન દેવાય | When all the people criticize, it is not possible to stop or persuade them all |
ગાલ્લા પહેલાં સાંબેલું | Don’t put the cart before the horse |
ગુપ્તતા ગુલામી છે | Keep a secret, it’s your slave |
ગુરુ કહે તેમ ચાલવું પણ કરે તેમ ન કરવું | Do as a friar says but not as he does |
ગેરહાજરીથી પ્રેમ વધે છે (વિરહથી પ્રેમની વેદના ઉત્કટ બને) | Absence makes the heart grow fonder |
ગોળ ખાય ગુલબો, માર ખાય રઘલો | God cures and doctors take the fee |
ગોળ નાંખે તેટલું ગળ્યું થાય | Plenty makes dainty |
ઘઉ ખેતમાં બેટા પેટમાં | Count not your chickens before they are hatched |
ઘણા ઘરનો પરોણો ભૂખે મરે | Between two stools, we come to the ground |
ઘણું કરવું ને થોડાને માટે | He that exalts himself shall be humbled |
ઘણું થાય તે થોડાને માટે | After storm comes a calm |
ઘર કી મૂર્ગી દાલ બરાબર | Anything belonging to one’s own home is usually not appreciated |
ઘર ફૂટ્યે ઘર જાય | A house divided against itself cannot stand (2) Where there is internal discord, the enemy finds a footing easily |
ઘરડી ઘોડી, લાલ લગામ | He has a cold tooth yet in his old head |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.