| Proverb | Meaning |
| ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આંટો | Charity begins at home |
| ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો | To help others at the cost of one’s own family |
| ઘરની મરઘી દાલ બરાબર | No-man is a hero to his own valet |
| ઘરમાં વાઘ ને બહાર બકરી | Argus at home, but a mole abroad |
| ઘરમાં હાંલ્લાં કુસ્તી કરે અને બહાર ધમાધમ | He rubs his belly to provide for his back |
| ઘરમાં હાંલ્લેહાંલ્લાં લઢે, ને બહાર વટ લાલજી જેવો | He robs his belly to provide for his back |
| ઘાંચીનો બળદ સો ગાઉ ચાલે પણ ઘેરનો ઘેર | Like a mill horse that goes much but performs no journey |
| ઘી ઢોળાયું તો ખીચડીમાં | It is not lost, what a friend gets |
| ઘેર ઘેર માટીના ચૂલા | There is no rose without a thorn (2) No family is without feud (3) Roses have their thorns (4) Crows are black everywhere (5) Every man has his own defects |
| ઘોડું કે ગધેડું વગર વાપર્યે બગડે | Disuse bring on wreck and ruin |
| ચંદ્રનું વેર લેવા ઘર ન સળગાવાય | Set not your house on fire to be revenged of the moon |
| ચડે તે પડે | While rising, you may trip |
| ચમડી તૂટે પણ દમડી ન છૂટે | A miser spends money like drops of blood |
| ચળકે એટલું સોનું ન જ કહેવાય | The fairest shoe may pinch the foot |
| ચળકે એટલું સોનું નહિ | All that glitters, is not gold (2) Things are not what they seem |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં