| Proverb | Meaning |
| ચોરને ચાંદરણું ન ગમે | Wisdom and goodness to the vile seem vile |
| ચોરનો ભાઈ ઘંટીચોર | Both are equal (2) Set a thief a catch a thief |
| ચોરીનાં હાંલ્લાં શીકે ન ચઢે | Ill gotten goods, seldom prosper |
| ચોરીનો માલ ચંડાળે જાય | Evil got, evil spent (2) Ill got ill spent |
| છગન મગન તો સોનાના, પારકા છોકરા ગારાના | Everyone thinks his own geese swans |
| છત છાની ન રહે | Existence cannot be concealed |
| છાણના દેવને કપાસિયાની આંખ | To accord reception to a person according to his aptitude |
| છાણનો કીડો ઘીમાં મરે | One man’s meat is another’s poison |
| છીડે ચડ્યો તે ચોર | Only one who is caught in the act of stealing can be labelled a thief |
| છોકરું કેડમાં ને શહેરમાં ઢંઢેરો | You should not seek wood for trees |
| જંગલમાં મંગલ | Solitude is at times the best society |
| જર કરાવે વેર | Lend your money and lose your friend |
| જર ચાહે સો કર | Gifts break rock (2) Riches rule the roost |
| જર ચાહે સો કરે | Gold goes at every gate except heaven’s |
| જળમાં રહેવું અને મગર સાથે વેર | In Rome, you must be a Roman |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.