| Proverb | Meaning |
| જેણે જાત જીતી તેણે જગ જીત્યું | Command yourself and you will command others |
| જેણે મૂકી લાજ તેને નાનું સરખું રાજ | He that has no shame, has no conscience |
| જેની આંખે કમળો, તેને બધું પીળું જ દેખાય | Do not measure other people’s corn by your own bushel |
| જેની ઘંટીએ બેસીએ તેનાં ગીત ગાઈએ | Set your sails as the wind blows |
| જેનું ખાઓ તેનું ના ખોદો | Cast no dirt in the well that gives you water |
| જેને રામ રાખે તેને કોણ મારી શકે? | Whom God will help, none can hinder |
| જેવા સાથે તેવા | Do as you would be done by (2) Tit for tat |
| જેવાં ભાઈનાં મોસાળાં, તેવાં બહેનનાં ગીત | Like for like |
| જેવી કરણી તેવી ભરણી | As we think, so we speak (2) As you sow, so you will reap |
| જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ | Every thing has its beauty but not every one sees it (2) The world appears as one is predisposed to look at it |
| જેવો દેશ તેવો વેશ | In Rome, I am a Roman |
| જેવો પોતે હોય તેવો બીજાને દેખે | Do not measure other people’s corn by your own bushel |
| જેવો સંગ તેવો રંગ | A man is influenced by the company be keeps |
| જૈસે કો તૈસા મિલા, તૈસે કો મિલા તાઈ ઔર તીન મિલ કે તીતુની બજાઈ | Birds of a feather flock together |
| જ્ઞાન માણસને હસાવે પણ પૈસો નચાવે | Knowledge makes one laugh, but wealth makes one dance |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.