| Proverb | Meaning |
| જાંબુ લેતાં આબુ જાય | All grasp, all lose |
| જાગ્યા ત્યાંથી સવાર | It’s never too late to mend |
| જાતમહેનત ઝિંદાબાદ | When every one takes care of himself, care is taken of all |
| જિંદગી એક સફર છે | Life is a pilgrimage |
| જિંદગી કંઈ ફૂલોની પથારી નથી | Life is full of ups and downs |
| જીતનાં વધામણાં | Success makes a fool look wise |
| જીવતાંની ખોડ મૂએ ત્યારે જાય | Though you drive nature with a stick, yet she will return |
| જીવતાંની ટેવ મૂએ ત્યારે જાય | Though you drive nature with a stick, yet she will return |
| જીવનની સફળતા સાચા સુખમાં છે | Happiness is the only sanction of life |
| જુવાનીમાં સંઘરવું, ઘડપણમાં વાપરવું | Spare when you are young, spend when you are old |
| જે આવે તે રસ્તે જાય | So got, so gone |
| જે ડાળી પર ઊભા ત્યાં કુહાડો ના મારો | Cast no dirt in the well that gives you water |
| જે દોડે તે પડે | He stumbles that runs fast |
| જે મોતથી ન ડરે તે ચાહે તે કરે | A desperate man may do anything |
| જેટલું સાંભળો તેટલું સાચું ન માનો અને જેટલું સાચું માનો તેટલું બીજાને ન કહેશો | Believe not all you hear, and tell not all you believe |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.