Proverb | Meaning |
તરણે ચોર ને તણખલે ચોર | He that will steal a pin, will steal a greater thing |
તરત દાન ને મહા પુણ્ય | Ready money is a ready medicine |
તરત દાન મહા પુન | He gives twice that gives a thrice |
તરત દાન મહાપુણ્ય | He who gives quickly, gives twice |
તારી મોઈ ને મારો દા | One is at liberty, to indulge oneself at one’s cast |
તારું મારું સહિયારું, ને મારું મારા બાપનું | What is yours is mine but what is mine is another affair |
તૂં મેરા મૈં તેરા | One good turn asks another |
તેજહીન જેવા દેવ, જ્ઞાન વિણ ખંતતા | Zeal without knowledge is fire without light |
તેજીને ટકોરો ને ગધેડાને ડીફણાં | A word is enough to the wise |
તેજીને ટુંકારો ને ગધેડાને ડીફણાં | A nod for a wise man, a rod for a fool |
તેના જ ટાંટિયા તેના જ ગળામાં | He is caught in his own trap |
તેલ જોવું, તેલની ધાર જોવી | Venture upon nothing till you have well considered the results |
ત્રણ ટીખળ, મહા વિકટ | Three rouges meeting create any amount of trouble |
ત્રવાડીના ત્રણસેં કૂવા, તોય ત્રવાડી તરસે મૂઆ | Learned fools are ruined even by their learning |
થૂંકીને ચાટવું | Give a thing and take again and you shall ride in hell’s wain |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં