| Proverb | Meaning |
| દાઝ્યા પર ડામ ને પડ્યા પર પાટું | To a fallen tree all go with their hatcher |
| દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી | Killing two birds with one stone |
| દાતારી દે ને ભંડારી પેટ કૂટે | The wine is the master’s but the goodness of it is the butler’s |
| દાન કરતાં દયા ભલી | Pity is nobler than charity |
| દાનત તેવી બરકત | Good mind, good find |
| દાનો દુશ્મન સારો પણ મૂરખ મિત્ર ખોટો | A wise enemy is better than a foolish friend |
| દામ કરે કામ | Money can get any work done |
| દાવ આવે ત્યારે સોગઠી મારવી | Strike the iron when it is hot |
| દિલ લગ ગયા ગધી સે તો પરી ક્યા ચીજ હૈ? | Fancy passeth beauty |
| દીકરી ઘડાને ફોડે | A little leak will sink a great ship |
| દીકરી સાસરે જ શોભે | Everything in its right place |
| દીઠાનું ઝેર | Who knows nothing doubts nothing |
| દીવા તળે અંધારું | It is dark under the lamp |
| દીવાલને પણ કાન હોય | The very walls have ears |
| દીવાલને પણ કાન હોય | Even walls have ears |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.