| Proverb | Meaning |
| તરણે ચોર ને તણખલે ચોર | He that will steal a pin, will steal a greater thing |
| તરત દાન ને મહા પુણ્ય | Ready money is a ready medicine |
| તરત દાન મહા પુન | He gives twice that gives a thrice |
| તરત દાન મહાપુણ્ય | He who gives quickly, gives twice |
| તારી મોઈ ને મારો દા | One is at liberty, to indulge oneself at one’s cast |
| તારું મારું સહિયારું, ને મારું મારા બાપનું | What is yours is mine but what is mine is another affair |
| તૂં મેરા મૈં તેરા | One good turn asks another |
| તેજહીન જેવા દેવ, જ્ઞાન વિણ ખંતતા | Zeal without knowledge is fire without light |
| તેજીને ટકોરો ને ગધેડાને ડીફણાં | A word is enough to the wise |
| તેજીને ટુંકારો ને ગધેડાને ડીફણાં | A nod for a wise man, a rod for a fool |
| તેના જ ટાંટિયા તેના જ ગળામાં | He is caught in his own trap |
| તેલ જોવું, તેલની ધાર જોવી | Venture upon nothing till you have well considered the results |
| ત્રણ ટીખળ, મહા વિકટ | Three rouges meeting create any amount of trouble |
| ત્રવાડીના ત્રણસેં કૂવા, તોય ત્રવાડી તરસે મૂઆ | Learned fools are ruined even by their learning |
| થૂંકીને ચાટવું | Give a thing and take again and you shall ride in hell’s wain |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.