દાઝ્યા પર ડામ ને પડ્યા પર પાટું

Proverb Meaning
દાઝ્યા પર ડામ ને પડ્યા પર પાટું To a fallen tree all go with their hatcher
દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી Killing two birds with one stone
દાતારી દે ને ભંડારી પેટ કૂટે The wine is the master’s but the goodness of it is the butler’s
દાન કરતાં દયા ભલી Pity is nobler than charity
દાનત તેવી બરકત Good mind, good find
દાનો દુશ્મન સારો પણ મૂરખ મિત્ર ખોટો A wise enemy is better than a foolish friend
દામ કરે કામ Money can get any work done
દાવ આવે ત્યારે સોગઠી મારવી Strike the iron when it is hot
દિલ લગ ગયા ગધી સે તો પરી ક્યા ચીજ હૈ? Fancy passeth beauty
દીકરી ઘડાને ફોડે A little leak will sink a great ship
દીકરી સાસરે જ શોભે Everything in its right place
દીઠાનું ઝેર Who knows nothing doubts nothing
દીવા તળે અંધારું It is dark under the lamp
દીવાલને પણ કાન હોય The very walls have ears
દીવાલને પણ કાન હોય Even walls have ears

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects