Proverb | Meaning |
નવરો બેઠો નખ્ખોદ વાળે | Idle dogs worry sheep (2) If the brain sows not corn, it plants thistle (3) One who has no work to do, tends to employ himself in any mode of destructive activity (4) An idle man is devil’s workshop (5) Doing nothing is doing ill (6) An idle man tempts th |
નવરો હજામ પાટલા મૂંડે | An idle man is devil’s workshop |
નવી વહુ નવ દહાડાની | A new broom sweeps clean |
નવો નિશાળિયો નવ દહાડાનો | A new broom sweeps clean |
નાગો નહાય શું અને નિચોવે શું? | Beggars can never be bankrups |
નાચવું નહિ તેને આંગણું વાંકું | One who does not want to do a thing , passes pretexts |
નાદાનની દોસ્તી ને જીવનું જાન | Friendship with a fool is always dangerous |
નાનો પણ રાઈનો દાણો | A little leak will sink a great ship |
નામ મોટાં ને દર્શન ખોટાં | Great indeed but little worth |
નામર્દની ઢાલ, ખળ પ્રપંચ | Subterfuge is the coward’s defense |
નિષ્કપટ વિવેકનું નાક છે | Courtesy should never be accompanied by candour |
નેવનાં પાણી મોભે ન ચઢે? | Can absurdities become realities? |
પંચ એ જ પરમેશ્વર | The voice of the people is the voice of god |
પંચ કહે તે પરમેશ્વર | If jury say it is a cat, it must be so |
પંડને પારખ | Know thyself |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.