| Proverb | Meaning |
| પગ આગળ બળે ત્યાં લંકા ક્યાં હોલવવા જવું | Barefooted man should not go among thorns |
| પગ જેટલી પિછોડી લઈએ | Stretch your arm no further |
| પગ જોઈ પિછોડી ખેંચો | Make not your fail too large for your ship |
| પગ તળે રેલો તો પારકી વાત પડી મે’લો | point not at another’s spots with a foul finger |
| પગ પ્રમાણે પિછોડી તાણવી | Stretch your legs according to your coverlet |
| પડી ટેવ ટળે કેમ ટાળી! | Though you drive nature with a stick, yet she will return |
| પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં | A leopard does not change its spots (2) A habit is a shirt made of iron |
| પથ્થરને બચકું ભરતાં સામા દાંત મળે | He that blows in the dust fills his own eyes |
| પરમેશ્વર પાધરો તો વેરી આંધળો | When God helps none can hinder |
| પરમેશ્વર મારો પૈસો, સ્ત્રી મારો ગુરુ | Money my God, woman my guide |
| પરિવર્તન કાંઈ વર્તન નથી | Nothing is permanent except change |
| પરિશ્રમ વગર સિદ્ધિ નહિ | A small pack becomes a small pedlar |
| પરિશ્રમ વિના સિદ્ધિ નહિ | A closed mouth catches no flies |
| પરેજી એ જ ઉત્તમ ઔષધ | Diet cures more than the doctor |
| પલક એકમાં પહોંચી જાય, ખબર નરસી ન રોકાય | Ill news travel a space |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં