| Proverb | Meaning |
| પાન ખાવાથી કંઈ કપૂરની વાસ ન છુપાઈ | Sweet water cannot flow from foul springs |
| પાપ અને પસ્તાવો સિક્કાની બે બાજુ છે | Sin and sorrow cannot long be departed |
| પાપ દુ:ખોની વિજેતા છે | Pain is the outcome of sin |
| પાપનો ઘડો આખરે ફૂટે છે | A pitcher that often goes to the well breaks at last |
| પાપનો ઘડો ભરાય એટલે ફૂટવાનો જ | Reality must be out |
| પાપી ધનનો અંતે વિનાશ થાય છે | It’s a long lane that has no turning |
| પાપો ખસે કે પીંઢર પડે | Remove the foundation, the super structure falls |
| પારકી આશ સદા નિરાશ | Dependence on others brings despair (2) Self help is the best (3) paddle your own canoe (4) He helps little that helps not himself |
| પારકી ભૂલ પહેલી દેખાય, આપણી ભૂલ ન સમજાય | See the mountain in your eye before you see the mote in your brother’s eye |
| પારકે પૈસે તાગડધિન્ના | Cocks make free of horse’s corn |
| પારકે ભાણે લાડુ મોટો | Distance lends enchantment to the view |
| પીળું એટલું સોનું નહીં, ધોળું એટલું દૂધ નહિ | Do not look upon the vessel but upon that which it contains |
| પુત્રનાં લક્ષણ પારણામાંથી | Coming events cast their shadows |
| પૂછતાં પૂછતાં લંકા જવાય | Follow the river and you will get to the sea |
| પેટ કરાવે વેઠ | The belly teaches all arts (2) Necessity sharpens industry (3)Self interest is the strongest incitement to work |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.