Proverb | Meaning |
પગ આગળ બળે ત્યાં લંકા ક્યાં હોલવવા જવું | Barefooted man should not go among thorns |
પગ જેટલી પિછોડી લઈએ | Stretch your arm no further |
પગ જોઈ પિછોડી ખેંચો | Make not your fail too large for your ship |
પગ તળે રેલો તો પારકી વાત પડી મે’લો | point not at another’s spots with a foul finger |
પગ પ્રમાણે પિછોડી તાણવી | Stretch your legs according to your coverlet |
પડી ટેવ ટળે કેમ ટાળી! | Though you drive nature with a stick, yet she will return |
પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં | A leopard does not change its spots (2) A habit is a shirt made of iron |
પથ્થરને બચકું ભરતાં સામા દાંત મળે | He that blows in the dust fills his own eyes |
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો | When God helps none can hinder |
પરમેશ્વર મારો પૈસો, સ્ત્રી મારો ગુરુ | Money my God, woman my guide |
પરિવર્તન કાંઈ વર્તન નથી | Nothing is permanent except change |
પરિશ્રમ વગર સિદ્ધિ નહિ | A small pack becomes a small pedlar |
પરિશ્રમ વિના સિદ્ધિ નહિ | A closed mouth catches no flies |
પરેજી એ જ ઉત્તમ ઔષધ | Diet cures more than the doctor |
પલક એકમાં પહોંચી જાય, ખબર નરસી ન રોકાય | Ill news travel a space |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.