પાન ખાવાથી કંઈ કપૂરની વાસ ન છુપાઈ

Proverb Meaning
પાન ખાવાથી કંઈ કપૂરની વાસ ન છુપાઈ Sweet water cannot flow from foul springs
પાપ અને પસ્તાવો સિક્કાની બે બાજુ છે Sin and sorrow cannot long be departed
પાપ દુ:ખોની વિજેતા છે Pain is the outcome of sin
પાપનો ઘડો આખરે ફૂટે છે A pitcher that often goes to the well breaks at last
પાપનો ઘડો ભરાય એટલે ફૂટવાનો જ Reality must be out
પાપી ધનનો અંતે વિનાશ થાય છે It’s a long lane that has no turning
પાપો ખસે કે પીંઢર પડે Remove the foundation, the super structure falls
પારકી આશ સદા નિરાશ Dependence on others brings despair (2) Self help is the best (3) paddle your own canoe (4) He helps little that helps not himself
પારકી ભૂલ પહેલી દેખાય, આપણી ભૂલ ન સમજાય See the mountain in your eye before you see the mote in your brother’s eye
પારકે પૈસે તાગડધિન્ના Cocks make free of horse’s corn
પારકે ભાણે લાડુ મોટો Distance lends enchantment to the view
પીળું એટલું સોનું નહીં, ધોળું એટલું દૂધ નહિ Do not look upon the vessel but upon that which it contains
પુત્રનાં લક્ષણ પારણામાંથી Coming events cast their shadows
પૂછતાં પૂછતાં લંકા જવાય Follow the river and you will get to the sea
પેટ કરાવે વેઠ The belly teaches all arts (2) Necessity sharpens industry (3)Self interest is the strongest incitement to work

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects