| Proverb | Meaning |
| પેટ ચોળી શૂળ ઊભું કરવું | Let not your tongue cut your throat |
| પૈસા કમાતાં પહેલાં ખરચશો નહિ | Never spend your money before you have it |
| પૈસાનાં સૌ સગાં | An empty purse frights away friends |
| પૈસાને પગ હોય છે | Riches have wings |
| પૈસો એ જ પરમેશ્વર | Money talks (2) Gold is the sovereign of all sovereigns (3) Beauty is potent but money is omni potent |
| પૈસો ઝાંઝવાનાં જળ જેવો છે | Money is the best bait to fish for a man with |
| પૈસો પૈસાને જ તારે છે | A silver key can open an iron lock |
| પૈસો મેળવવો પણ કઠણ અને સાચવવો પણ કઠણ | Riches though hard to gain, are still more hard to keep |
| પૈસો સર્વ અનિષ્ટોનું મૂળ | The love of money is the root of all evil |
| પૈસો સેવક તરીકે સારો પણ તેની ગુલામી બદતર | Money is good servant but a bad master |
| પૈસો હુકમનો એક્કો ગણાય છે | Money is ace of trumps |
| પોત પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ | He helps little that helps not himself |
| પોતાના પગ પર કુહાડો ન મારવો | Don’t kick the ladder |
| પોતાના પગ પર જ કુહાડો મારવો | He cuts his feet with an axe (2) Jest with as ass and he will flop you in the face with his tail |
| પોતાના પગમાં કુહાડો મારવો | Bread up a crow and he will pluck out your eyes |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.