Proverb | Meaning |
પોતીકું તેવું પારકું | Do to others as you would be done by others |
પોતે મહેનત કરી, પોતે પામો | Self do, self have |
પોશાક માણસની પહેચાન છે | The apparel doth off proclaim the man |
પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય | Habit is the second nature |
પ્રેમ કરતાં પૈસો વધારે કીમતી છે | Love does much, but money does more |
પ્રેમ ઘણું કરી શકે છે પણ એનાથી પૈસો વધારે કરી શકે છે | Love does much, but money does more |
પ્રેમથી પ્રેમ પ્રજ્વલિત થાય છે | Kindness it is that brings forth kindness always |
પ્રેમનો ખોરાક આનંદમય વાણી છે | Pleasant words are the food of love |
ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે | The hand of the diligent makes rich, but the soul of the sluggard has nothing |
ફૂલ નહિ તો ફૂલની પાંખડી | Something is better than nothing |
ફૂલ નહિ ને ફૂલની પાંખડી | Something is better than nothing |
ફૂલીબાઈની ફૂલ ને છોકરાં ખાય ધૂળ | Vain glory blossoms but never bears |
ફૂલે તે કરમાય | The best rose will wither at last |
બંને બાજુએ ઢોલકી વગાડવી | Burning the candle at both hands |
બકરી કાઢતાં ઊંટ પેઠું | To go for wool and come home shorn |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.