| Proverb | Meaning |
| બગાડો સેંકડો સાબુ, મટે ના કોયલા કાળા | You cannot wash the Blackmoor white |
| બળ કરતાં કળ મહાન છે | A hare may draw a lion with a golden cord |
| બળ કરતાં કળ વધે | Knowledge is power |
| બળતાંમાં ઘી હોમવું | Don’t have too many irons in the fire |
| બળતી તાપણીએ સૌ તાપે | Good wares make quick markets |
| બળિયાના બે ભાગ | Might is right |
| બળે ન થાય તે કળે થાય | Policy often effects what force cannot |
| બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા | As is the father, as is the son |
| બાપ તેવા બેટા, વડ તેવા ટેટા | Such is the tree, such is the fruit |
| બાર ગાઉએ બોલી બદલાય, વૃક્ષ બદલે શાખા | Language and leaves vary in every lane |
| બાવો બેઠો જપે ને જે આવે તે ખપે | He will chime in with everything |
| બીજાની હવેલી જોઈ પોતાનું ઝૂંપડું બાળી ન મુકાય | Quit not certainly for hopes |
| બે આંખની શરમ | Out of sight, out of mind |
| બે હાથ વગર તાળી ન પડે | It takes two to make quarrel |
| બેસવાની ડાળી ન કાપવી | Don’t kick the ladder |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.