| Proverb | Meaning |
| ભસતા કૂતરા કરડે નહિ | Dogs that bark, must bite least (2) Barking dogs seldom bite |
| ભસતા કૂતરાને રોટલીના કકડાની લાલચ | To stop the mouth of a dog with a sop |
| ભસતા કૂતરાને રોટલીના ટુકડાની લાલચ | Stop the mouth of a dog with a sop |
| ભસતો કૂતરો કરડે નહિ | A rolling thunder seldom bursts |
| ભાગ્ય માણસને સદ્ગુણી ન બનાવી શકે | Luck never made a mad man wise |
| ભાવે એટલું ખાવું નહિ, ને આવડે એટલું બોલવું નહિ | Tell not all you know, not do all you can |
| ભિખારીનું હાંલ્લું શીકે ન ચડે | Borrowed garments never fit well |
| ભીંતને પણ કાન હોય છે | Very walls have ears |
| ભૂખ ન જુએ ભાખરો, ઊંઘ ન જુએ સાથરો | Hunger is the best sauce and fatigue is the best pillow |
| ભૂતનો વાસો પીપળામાં | fire wood must at last come to the fireplace |
| ભેંસ આગળ ભાગવત | Throw not pearls before the swine |
| ભેંસ કૂદે તે ખીલાના જોરે | Put off your armour and then talk of your courage |
| ભેંસ ભાગોળે ઘેર છળાકા | To count one’s chickens before they are hatched |
| ભેંસ ભાગોળે છાશ છાગોળે | Sell not the bear’s skin, before you have caught him |
| ભેંસ ભાગોળે છાશ છાગોળે ઘેર ધમાધમ | Don’t count your chickens before they are hatched |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.