| Proverb | Meaning |
| માખ મારે તે માણસ મારતાં શીખે | Small faults indulged are little thieves to let in greater |
| માખીમાંથી ચરબી ના નીકળે | You cannot draw blood from a stone |
| માગી ખાવું ને મસ્જિદમાં સૂવું | Free from all care |
| માટીની કાયા આખર માટીમાં ભળે | Dust thou art and salt thou to dust return |
| માણસ ધારે કંઈ ને થાય કંઈ | Man proposes, God disposes |
| માથે પડ્યું તે નભાવ્યે જ છૂટકો | What cannot be cured must be endured |
| માયા પોથીમાંનાં રીંગણાં બરાબર | Kindness is a language which the deaf can hear and the blind can read |
| માયાથી માયા પ્રજ્વલિત થાય છે | Kindness it is that brings forth kindness always |
| મારવો તો મીર, લૂંટવો તો ભંડાર | No fishing like fishing in the sea |
| મિયાં ચોરે મૂઠે ને અલ્લા ચોરે ઊંટે | Every rogue is at length out rogued |
| મિયાં થયા ઘોર જોગ, બીબી થયા ઘર જોગ | One at the threshold of life, the other at the threshold of death |
| મિયાં પડ્યા પણ ટાંગ ઊંચી | His prosperity has disappeared but his pride remains |
| મિયાં પડ્યા પણ તંગડી ઊંચી | Poor and proud |
| મિયાં મહાદેવને વળી જોગ કેવો? | Can a mouse fall in love with a cat? |
| મીઠાં ઝાડનાં મૂળ ન કાપવાં | Do not kill the goose that lays by golden eggs |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.