બોલવું ને લોટ ફાકવો એ બે સાથે ન બને

Proverb Meaning
બોલવું ને લોટ ફાકવો એ બે સાથે ન બને No man can serve two masters
બોલે તે બે ખાય He that asks shall have plenty of bread
બોલે તેનાં બોર વેચાય One has to speak out to get a thing done (2) No pains, no gains (3) Fortune favours strong
બોલ્યા વગર મા પણ ન પીરસે A closed mouth catches no flies
ભગત ભયે લેકિન દાનત બૂરી A honey tongue, a heart of gall
ભણતર સાથે ગણતર પણ જરૂરી Study mankind as well as books
ભણતર સાથે ગણતર પણ જરૂરી છે Read not book alone but men
ભણેલો પણ ગણેલો નહિ Much learning does not teach understanding
ભણ્યો ભૂલે ને તારો ડૂબે A good marksman may miss (2) Good swimmers are of finest drowned
ભણ્યો ભૂલે, તારો ડૂબે A word spoken is past recalling
ભય વિના પ્રીત નહિ There is no love without fear
ભરમ ભારી, ખિસ્સા ખાલી Great show, empty pockets
ભર્યા પેટ પર ખાંડ સારી The full stomach loathes the honeycomb
ભલે ઉપવાસ પાળો, પણ દેવાનું મોં બાળો Sleep without supping and wake without owling
ભવિષ્યનું ભાથું બાંધવું Each time we read, a seed is sown for the future

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

GL Projects