Proverb | Meaning |
ભસતા કૂતરા કરડે નહિ | Dogs that bark, must bite least (2) Barking dogs seldom bite |
ભસતા કૂતરાને રોટલીના કકડાની લાલચ | To stop the mouth of a dog with a sop |
ભસતા કૂતરાને રોટલીના ટુકડાની લાલચ | Stop the mouth of a dog with a sop |
ભસતો કૂતરો કરડે નહિ | A rolling thunder seldom bursts |
ભાગ્ય માણસને સદ્ગુણી ન બનાવી શકે | Luck never made a mad man wise |
ભાવે એટલું ખાવું નહિ, ને આવડે એટલું બોલવું નહિ | Tell not all you know, not do all you can |
ભિખારીનું હાંલ્લું શીકે ન ચડે | Borrowed garments never fit well |
ભીંતને પણ કાન હોય છે | Very walls have ears |
ભૂખ ન જુએ ભાખરો, ઊંઘ ન જુએ સાથરો | Hunger is the best sauce and fatigue is the best pillow |
ભૂતનો વાસો પીપળામાં | fire wood must at last come to the fireplace |
ભેંસ આગળ ભાગવત | Throw not pearls before the swine |
ભેંસ કૂદે તે ખીલાના જોરે | Put off your armour and then talk of your courage |
ભેંસ ભાગોળે ઘેર છળાકા | To count one’s chickens before they are hatched |
ભેંસ ભાગોળે છાશ છાગોળે | Sell not the bear’s skin, before you have caught him |
ભેંસ ભાગોળે છાશ છાગોળે ઘેર ધમાધમ | Don’t count your chickens before they are hatched |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.