Proverb | Meaning |
માખ મારે તે માણસ મારતાં શીખે | Small faults indulged are little thieves to let in greater |
માખીમાંથી ચરબી ના નીકળે | You cannot draw blood from a stone |
માગી ખાવું ને મસ્જિદમાં સૂવું | Free from all care |
માટીની કાયા આખર માટીમાં ભળે | Dust thou art and salt thou to dust return |
માણસ ધારે કંઈ ને થાય કંઈ | Man proposes, God disposes |
માથે પડ્યું તે નભાવ્યે જ છૂટકો | What cannot be cured must be endured |
માયા પોથીમાંનાં રીંગણાં બરાબર | Kindness is a language which the deaf can hear and the blind can read |
માયાથી માયા પ્રજ્વલિત થાય છે | Kindness it is that brings forth kindness always |
મારવો તો મીર, લૂંટવો તો ભંડાર | No fishing like fishing in the sea |
મિયાં ચોરે મૂઠે ને અલ્લા ચોરે ઊંટે | Every rogue is at length out rogued |
મિયાં થયા ઘોર જોગ, બીબી થયા ઘર જોગ | One at the threshold of life, the other at the threshold of death |
મિયાં પડ્યા પણ ટાંગ ઊંચી | His prosperity has disappeared but his pride remains |
મિયાં પડ્યા પણ તંગડી ઊંચી | Poor and proud |
મિયાં મહાદેવને વળી જોગ કેવો? | Can a mouse fall in love with a cat? |
મીઠાં ઝાડનાં મૂળ ન કાપવાં | Do not kill the goose that lays by golden eggs |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.