Proverb | Meaning |
મીઠી જીભ તો સૌ કર સિદ્ધ | Soft words are hard arguments |
મીઠું બોલ્યામાં શું ગયું? | Fair words cost nothing but are worth much |
મુખમેં રામ બગલમેં છુરી | Clothes do not make the man (2) A honey tongue, a heart of gall (3) Good sword has often been in poor Scabbard (4) God in his tongue and devil in his heart |
મુલતવી રાખવાની ટેવને લીધે સમય બરબાદ થાય છે | Procrastination is the thief of time |
મુશ્કેલીમાં મદદે તે જ સાચો મિત્ર | Help a lame dog over a stile |
મૂઆ પહેલાં મોકાણ શાની? | Call not a surgeon before you are wounded |
મૂઈ ભેંસના મોટા ડોળા | Nobody knows the value of a thing unless he loses it |
મૂએલું માથું ન ઊંચકે | Dead man tells no tale |
મૃત્યુનો દિન ક્યામતના દિવસ બરાબર | Death’s day is Doomsday |
મોંએ મીઠાશ અને હૈયે મેલ | Full of courtesy, full of crafts |
મોટા એટલા ખોટા | Finest shoe often hurts the foot |
મોટા એટલા સૌથી ખોટા | A finest shoe, often hurts the foot |
મોટાની સોડમાં દબાવવાનો વારો આવે | Serve a great man and you will know what sorrow is |
મોઢે પરવત, પેટમાં કરવત | A lickerish tongue, a treacherous tail |
મોત કોઈનેય છોડતું નથી | Death defies the doctor |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.