Proverb | Meaning |
મોભને વળી અને વળીને મોભનો આશરો છે | Rich men depend on the poor as well as the poor on them |
મોરનાં ઈંડાને ચીતરવાં ના પડે | Evident truth need not be advertise (2) A self evident truth need not be advertised |
મોળું દહીં દાંત પાડે | Silence waters are seldom shallow (2) Beware of a silent dog and still water |
મૌનમ્ સર્વાથ સાધનમ્ | Silence is a gift without peril and a treasure with enemies |
યથા રાજા તથા પ્રજા | Servants will not be diligent, if the master are negligent |
રંગમાં ભંગ પડવો | Play ends into tray |
રજનું ગજ કરવું | To make a mountain of a molehill (2) A little leak will sink a great ship |
રડતો જાય ને મૂઆની ખબર લેતો આવે | Evil beginnings have wretched endings |
રાંડ્યા પછી ડહાપણ આવવું | It’s easy to be wise after the event |
રાંડ્યા પછીનું ડહાપણ | To shut the stable door after the steed is stolen |
રાગ એ પાપનું મૂળ છે | Pain is out of sin |
રાજા, વાજા, ને વાંદરા | A king’s favor is no inheritance |
રાજાને ગમતી રાણી, છાણાં વેણતી આણી | Fair is not fair but that which is pleaseth |
રાત થોડી ને વેશ ઝાઝા | A lot of work to be done in a very short period of time |
રાતે વહેલા જે સૂઈ, વહેલા ઊઠે વીર, બળ, બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર | Early to bed and early to rise, makes a man healthy Wealthy and wise |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.