| Proverb | Meaning |
| લોભીના કરમમાં ધૂળની ધૂળ | Poor indeed is he who thinks he has never enough |
| લોભે લક્ષણ જાય | Greedy is the Godless |
| વખત કરે તે કોઈ ના કરે | Time heals all wounds |
| વખાણી ખીચડી દાંતે વળગી | A full-fed horse kicks his own master |
| વગર બોલાવ્યો બોલે, તે તણખલાની તોલે | Uninvited guests sit on thorns |
| વચન આપવા ઘીરા રહો, પાલન માટે તત્પર રહો | Be slow to promise, but quick to perform |
| વડ એવા ટેટા | As the tree is, so is the fruit |
| વઢે તે વીણે, ચઢે તે પડે | Everything rises but to fall |
| વધુ ભણતર ગણતર શીખવતું નથી | Much learning does not teach understanding |
| વર મરો, કન્યા મરો, ગોરનું તરભાણું ભરો | Plough or not plough, you must pay your rent |
| વરની મા વરને વખાણે | Every potter, praises his own pots |
| વરને વરની મા જ વખાણે ને | Everyone thinks his own geese swans |
| વસ્ત્ર, વિદ્યા ને વાણી સંગ્રહ કરવા કરતાં વાપરવાં શ્રેષ્ઠ | Reason, like polished steel, must be kept bright by use or it will rust |
| વહુ અને વાછરડાનાં નીવડે વખાણ | Praise not the day till the night comes |
| વહુની રીસ ને સાસુનો સંતોષ | Huff of one and advantage for another |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.