Proverb | Meaning |
વહેલો તે પહેલો | Early bird catches the worm (2) The early bird catches the worm (3) First come first served |
વાઘનું મોં લોહિયાળ | Once a thief always a thief |
વાડ વગર વેલો ન ચઢે | Without influence no one can rise |
વાડ સાંભળે, વાડનો કાંટો સાંભળે | The very walls have ears |
વાણિયાભાઈની મૂછ નીચી તો નીચી | spare no pain to secure a gain |
વાણિયો સીંચે પળી પળી, ને રામ ઉઠાવે કુપ્પા | Ever spare, ever bare |
વાતનું વતેસર કરવું | A little leak will sink a great ship (2) To make a mountain of a molehill |
વાયે વાત જાય | Even walls have ears |
વાવે તેવું લણે | As we think, so we speak (2) As you sow, so you will reap (3) Do evil and look for like |
વિદ્યા વાપરવાથી વધે | Gold shines brighter, the more it is heated |
વિનાશ કાળે વિપરીત બુદ્ધિ | Pride goes before destruction |
વિવાહ પહેલાં માંડવો કેવો? | Call not a surgeon before you are wounded |
વીંછીને મોઢે ખાસડું | He hurts the good, who spares the bad |
વેર ન શમે વેરથી | Eye for an eye and a tooth for a tooth |
વેરથી વેર ના શમે | Hatred does not cease by hatred |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં