| Proverb | Meaning |
| સૂતેલા સાપને જગાડવો નહિ | Provoke not the rage of a patient man (2) Let sleeping dogs lie (3) Do not whip the old sores |
| સૂતેલો સાપ ન જગાડો | Let sleeping dog alone |
| સૂરજ સામે ધૂળ ઉડાડતા પોતાનાં પર પડે | spit not against heaven, it will fall back in thy face |
| સો ગરણે ગળે, તો એક વાત કરે | Measure thrice but cut once what you buy |
| સો ગળણે ગળીએ તો એક વાત નીકળે | Silence is golden, speech is silver |
| સો ચૂહે મારકે બિલ્લી હજ કરને ચલી | Charity covers a multitude |
| સો દહાડા સાસુના અને એક દહાડો વહુનો | Every man has his hour |
| સો દહાડા સાસુના, એક દિવસ વહુનો | Every dog has his its day |
| સો દુ:ખોમાં એક દિવસ સુખનો પણ હોય | Even a worm will turn |
| સો મણ તેલે અંધારું | It is dark under the lamp |
| સો સૌનાં ગીત ગાય | Every cook praises his own broth |
| સોગન ખાય તે સદાય જુઠ્ઠો | People swear because their words are worthless |
| સોડે પ્રમાણે પીછોડી લેવી | Cut your coat, according to your cloth |
| સોનાની થાળીમાં લોઢાની મેખ | You spoil a good fish with an ill sauce |
| સોનાની રતિનું મૂલ્ય, પણ કર્મની રતિનું મૂલ્ય નહિ | Nobody can evaluate what a man may accomplish |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.