| Proverb | Meaning |
| આળસુ માણસની જીભ કદી નવરી હોતી નથી | The tongue of idle persons is never idle |
| આવતી કાલ કદી આવતી નથી | Tomorrow never comes |
| આવતી વહુ ને બેસતો રાજા, વખાણીએ તો વખણાય | Give a dog on ill name, and you may as well hang him |
| આવે તે ભાવે જાય | Light come, light go |
| આવ્યું મોત કોઈને મૂકે નહિ | Death is deaf and hears no denial |
| ઇન્દ્રિયો જીતી, તેણે સર્વ જીત્યું | The greatest conquest is the conquest of self |
| ઈદ પછી રોજા | After christmas, comes lent |
| ઈર્ષા વિશ્વાસની ખામીનું મૂળ છે | Jealousy arises from a lack of confidence |
| ઈશ્વર એ જ સત્ય | God is truth |
| ઈશ્વરથી ડરવું એ ડહાપણનું મૂળ છે | Fear of God is the beginning of wisdom |
| ઈશ્વરથી ડરીને ચાલો | So live with man, as if God saw you |
| ઉંદર ખોદે અને ભોગવે ભોરિંગ | One sows, another reaps |
| ઉંદર ખોદે, ભોરિંગ ભોગવે | Foxes dig not their own holes |
| ઉકરડાને વધતાં વાર ના લાગે | Ill weeds grow a pace |
| ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન | A figure among ciphers |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.