Proverb | Meaning |
એક મ્યાનમાં બે તલવાર ન સમાય | Two things cannot occupy the same space at the same time |
એક વખત બોલો તે પહેલાં બે વાર વિચાર કરો | think twice before you speak once |
એક વખત બોલો તે પહેલાં બે વાર સાંભળો | Hear twice before you speak once |
એક હાથે કોઈ તાળી ન પડે | One flower makes no garland |
એક હાથે તાળી ના પડે | If it takes two to make a bargain, it must take two to break it |
એકથી બે ભલા | Two heads are better than one |
એકની પાઘડી બીજાને પહેરાવવી | Borrowing peter to pay paul |
એવું શું રળીએ કે દીવો બાળીને દળીએ? | Idle all day she be doing to spin at night |
ઐસેકો તૈસા મિલા, તૈસેકો મિલા તાઈ | Like draws to like |
ઓછું પાત્ર ને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો | Confusion worse confounded |
કડવી વેલના બધા કડવા | As the tree is, so is the fruit |
કડવું ઓસડ મા જ પાય | Only a well wisher gives an unsavory advice |
કડવું ઔષધ મા જ પાય | Bitter pills may have better effect |
કથા સાંભળી ફૂટ્યા કાન તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન | Black stones will never turn white |
કપટ ત્યાં ચપટ | Evil to him, who evil thinks |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.