| Proverb | Meaning |
| કપટી મિત્ર કરતાં દાનો દુશ્મન સારો | False friends are worst than open enemies |
| કપાળે કપાળે જુદી મતિ | Many men, many minds |
| કમજોરને ગુસ્સો વધુ | A little pot is soon hot |
| કમળાની આંખે સૌ પીળું દેખે | To a jaundiced eye, everything appears yellow |
| કરંગે યા મરેંગે | Do or Die |
| કરમ કરડપણું ને મોસાળ વઢકણું | From the frying pan into the fire |
| કરે ચાકરી પામે ભાખરી | No pains, no gains |
| કરો તેવું પામો | As you make your bed, so you must lie in it |
| કળથી થાય તે બળથી ના થાય | Mindness governs more than anger |
| કસાઈને ઘેર કુશળ ને ધર્મીને ઘેર ધાડ | Honesty is praised but starves |
| કહેવા કરતા કરવું કઠિન છે | Actions speak louder than words |
| કહેવા કરતાં કરવું ભલું | Proof of the pudding is in the eating |
| કહેવું થોડું કરવું ઘણું | Promise little and do much |
| કહેવું સરળ કરવું કઠિન | Fine words butter no parsnips |
| કહેવું સહેલું, કરવું કઠિન | Saying is one thing, doing another |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં