| Proverb | Meaning |
| એક મ્યાનમાં બે તલવાર ન સમાય | Two things cannot occupy the same space at the same time |
| એક વખત બોલો તે પહેલાં બે વાર વિચાર કરો | think twice before you speak once |
| એક વખત બોલો તે પહેલાં બે વાર સાંભળો | Hear twice before you speak once |
| એક હાથે કોઈ તાળી ન પડે | One flower makes no garland |
| એક હાથે તાળી ના પડે | If it takes two to make a bargain, it must take two to break it |
| એકથી બે ભલા | Two heads are better than one |
| એકની પાઘડી બીજાને પહેરાવવી | Borrowing peter to pay paul |
| એવું શું રળીએ કે દીવો બાળીને દળીએ? | Idle all day she be doing to spin at night |
| ઐસેકો તૈસા મિલા, તૈસેકો મિલા તાઈ | Like draws to like |
| ઓછું પાત્ર ને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો | Confusion worse confounded |
| કડવી વેલના બધા કડવા | As the tree is, so is the fruit |
| કડવું ઓસડ મા જ પાય | Only a well wisher gives an unsavory advice |
| કડવું ઔષધ મા જ પાય | Bitter pills may have better effect |
| કથા સાંભળી ફૂટ્યા કાન તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન | Black stones will never turn white |
| કપટ ત્યાં ચપટ | Evil to him, who evil thinks |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.